Tuesday 3 November 2015

Advance Happy Diwali Whatsapp Gujarati Messages

Posted by Tripti Johri

Advance Happy Diwali Whatsapp Gujarati Messages

Advance Happy Diwali Whatsapp Gujarati Messages
Advance Happy Diwali Whatsapp Gujarati Messages



Gujarati Love Story In Diwali time

ek વાર ek ગુજરાતી છોકરી ને છોકરા જોડે પ્રેમ થાય જાય છે
છોકરી ને એન્ગ્લીશ તો આવડતું નથી
ચાત પણ છોકરી પોતાની દિલ ની વાત
છોકરાને કહે છે
છોકરી : I AM  Loving you…….
છોકરીઓpan પાછો કાઠીયાવાડી એટલે
છોકરો પણ પોતાની મુચ મરડી ને કહે છે
છોકરો : તું લાવીન્ગ્યું તો હું સુતળી બોમ્બ
Happy Diwali In Advance


Ek sabu love story  in Diwali time

એક REXONA નામ ની છોકરી હતી
જેના મમ્મી પપ્પા નું નામ DAYNA અને CINTHOL હતું
એક MARGO નામ નો છોકરો રેક્ષોન ને પ્રેમ કરતો હતો
રેક્ષોન પણ MARGO ને પોતાનો LIFEBOY બનવા માંગતી હતી
બંને નો પ્રેમ PEARS ની જેમ બિલકુલ સાફ હતો
બંને ના લગન FAIR & LOVELY બગીચા માં થયા
લગ્ન માં
DETOL,
MEDIMIX,
LUX,
FAA,
NIRMA,
VIVEL,
DOVE
આવે છે
લગ્ન ના થોડા વરસ પછી તેમને ત્યાં બે જોડકા દીકર દીકરા થાય છે
JOHNSON & JOHNSON.
હહાહાહ હસતા ના
બજાર માં આટલા બધા સાબુ મળે છે ગમે તે એક ખરીદે ને નહિ લો
કેમકે……..
13 દિવસ પછી
દિવાળી આવે છે
Happy Diwali In Advance

zindagi ni kahani diwali time


Happy Diwali In Advance
ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે
આ ઝીંદગી પણ ખબર ની કેટલા રંગ દેખાડે છે
હસો છો તો પણ આંખો ભરાઈ આવે છે
ખબર ની આ કેવી યાદો છે જે દિલમાં વશી જાય છે
ભગવાન જોડે પ્રાથના કરું ચુ કે દિવાળી ના સમય મારા મિત્રો ના
ચહરા સદા હસતા રહે
કેમકે એમની હસી અમને ખુસી આપી જાય છે

dosto ni dosti diwali time

ફૂલ ની સરુઆત કડી થી થાય છે
ઝીંદગી ની સરુઆત પ્રેમ થી થાય છે
પ્રેમ ની સરુઆત પોતાના મિત્રો થી થાય છે
અને। …
મિત્રો ની સરુઆત તમારાથી થાય છે…
Happy Diwali in Advance..
થોડા હસી લેજો દિવાળી પહેલા
બધા દુખ ભુલાવી દેજો દિવાળી પહેલા
ભૂલી જજો કોને કોને દિલ દુભવ્યું તમારું
સુ ખાબે પછી મોકો મળે ના મળે
તેથી દિલ ને સાફ કરી દેજો દિવાળી પહેલા
Happy Diwali In Advance


Adalat ni kahani diwali time

ઓડર ઓડર
બધાજ સબૂતો અને ગવાહો
ને સાંભળી
અદાલત આ ફેસલો કરે છે કે
મેસેજ વાચવા વાળા ને અને એના ઘર વાળા ને
11-11-2015
ના રોજ આજે 13 દિવસ પહેલા
હેપ્પી દિવાળી ઇન અડવાન્ચે
કહેવામાં આવે છે…….
Happy Diwali In Advance

2 comments:

  1. Best Bitcoin Casino Site - ChoEcasino
    ChoEcasino is worrione a 제왕카지노 Bitcoin casino with an excellent collection of games and a friendly customer service. The site is owned by 카지노사이트 Quickspin Group, which also operates a

    ReplyDelete